fbpx

બોડૅની પરીક્ષાના બીજા દિવસે પણ પાટણ સહિત જિલ્લા માં એકપણ કોપી કેસ ન નોધાયો..

Date:

પાટણ તા. 12
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલ ધો 10 અને 12 ની પરીક્ષાના મંગળવારે બીજા દિવસે ધો.10 ની પરિક્ષામાં રજા હોય જયારે ધો.12 ના સવારના સેસન્સ મા ભૂગોળ ના પેપરમાં 4966 વિધાર્થી પૈકી 4890 વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી અને 76 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જયારે બપોર ના સેસન્સ મા સેક્રેટરી પ્રોટલ ના પેપરમાં 1863 વિધાર્થીઓ પૈકી 1855 વિધાર્થીઓએ પરિક્ષા આપતા 8 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરિક્ષાના બીજા દિવસે પણ એકપણ કોપી કેસ ન નોધાતા તંત્ર એ રાહત અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ના સરસાવ અને વસઈપુરા ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા..

સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની તસ્કરી મામલે પોલીસે...

સિધ્ધપુર ના ટોક ઓફ ધ ટાઉન બનેલા માનવ કંકાલ નું સાચું રહસ્ય ડીએનએ રિપોર્ટ બાદ જ બહાર આવશે : પોલીસ વડા..

સિધ્ધપુર ના ટોક ઓફ ધ ટાઉન બનેલા માનવ કંકાલ નું સાચું રહસ્ય ડીએનએ રિપોર્ટ બાદ જ બહાર આવશે : પોલીસ વડા.. ~ #369News

હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી નું વર્ષ 2024 25 નું રૂ.4.52 કરોડની પુરાત વાળુ બજેટ મંજૂર કરાયું…

યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની મળેલી બેઠકમાં બજેટ રજૂ...