google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના લાલેશ્વર પાકૅ નજીક પાલિકા નું હેવી જેટીગ મશીન ફસાતા જેસીબી ની મદદથી બહાર કઢાયું…

Date:

પાટણ તા. ૧૨
પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં લાલેશ્વર પાર્ક સોસાયટી નજીક ભૂગર્ભ ગટર ની લાઈન ચોક અપ બનતા તેની સફાઇ માટે મંગળવારે સવારે ગયેલ પાલિકા નું હેવી જેટીગ મશીન લાલેશ્વર પાર્ક નજીક ના જર્જરીત કેનાલ માગૅ પર ફસાતા તેને બહાર કાઢવા માટે જેસીબી મશીન ની મદદ લેવાની ફરજ પડી હતી. જોકે જજૅરીત માગૅ પર હેવી જેટીગ મશીન ફસાતા કેનાલ માગૅ પર મોટો ખાડો પડી જતાં માગૅ પર થી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો સહિત વિસ્તારના લોકો ને મુશ્કેલીઓ ઊભી થવા પામી હતી. જોકે હેવી જેટીગ વાહન પલ્ટી ખાતા બચી જતા અને કોઈ જાન હાની ન થતાં લોકો એ રાહત અનુભવી  હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન જગન્નાથજી ના મંદિર શિખર પર સતત 11 વષૅથી ધ્વજા ચડાવવાનો લાભ લેતો જોષી પરિવાર..

જોષી પરિવાર છેલ્લા 55 વષૅથી જુનાગંજ ચોકમાં સેવા કેમ્પ...

પાટણ જિલ્લાનો બીજો આયુષ મેળો વાગડોદ મુકામે યોજાયો..

જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સહિત ના...

સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે સજૉતા અકસ્માતો અટકાવવા બંમ્પ બનાવવા માગ ઉઠી..

પાટણ તા. ૨૪પાટણ જિલ્લામાં અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ...