fbpx

મુસ્લિમ સમાજના પેયગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા પાટણ મુસ્લિમ સમાજની માંગ.

Date:

પાટણ મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ..

પાટણ તા.19
મુસ્લિમ સમાજના પેયગંબર વિરુદ્ધમાં થામણાના ઇસમ દ્વારા સોશિયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ મુકવાના મામલે મુસ્લિમ સમાજ ની લાગણી દુભાઈ છે ત્યારે પાટણ મુસ્લિમ સમાજ દ્વારા બુધવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સોશ્યલ મીડિયામાં પોતાના પેયગંબર વિરુદ્ધમાં ટીપ્પણી કરનાર શખસ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી.

પાટણ મુસ્લિમ સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્ર મા જણાવ્યું હતું કે ઉમરેઠ તાલુકાના થામણાના જીગર પટેલે સોશિયલ મીડિયામાં મુસ્લિમ સમાજ ના પેયગંબર વિરુદ્ધમાં અપમાનજનક પોસ્ટ મૂકી કોમવાદ ઉભો કરવાની કોશિશ કર્યો હોય તેની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પાટણ શહેર મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું મુસ્લિમ સમાજ ના આગેવાનો એ જણાવ્યું હતું. પાટણ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના પેયગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અપાયેલા આવેદનપત્રના કાર્યક્રમમાં પાટણ મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીને શૈક્ષણિક કીટ અર્પણ કરતાં સમાજના દાતા…

પાટણ તા. 28ગોપાલક સંકુલ માતરવાડી મા રહીને અભ્યાસ કરતા...

પાટણથી અયોધ્યા મહોત્સવમાં સૌથી નાની 11 વર્ષીય અવિષ્કા મુદગલ સહભાગી બની ધન્ય બની..

અયોધ્યા થી પાટણ પરત ફરેલી અવિષ્કા નું ભવ્ય સ્વાગત...

યુથ પાર્લામેન્ટ ૨૦૨૩ નુ નહેરૂ યુવા કેન્દ્ર, પાટણ દ્વારા આયોજન કરાયું..

પાટણ તા. 28નહેરુ યુવા કેન્દ્ર, પાટણ દ્વારા શનિવારે નેશનલ...