fbpx

યુનિવર્સિટીના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સૌપ્રથમ વાર મોદી સમાજના ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ…

Date:

પાટણ તા. ૧૬
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ મેદાન ખાતે પાટણ મોદી સમાજના ક્રિકેટ ખેલાડી ઓને પ્રોત્સાહિત કરવાના શુભ આશય સાથે તારીખ 16 અને 17 માર્ચ એમ બે દિવસીય મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભ પૂર્વે મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર મોદી સમાજના ક્રિકેટ ખેલાડીઓની જુદી જુદી આઠ ટીમોને ઉપસ્થિત સમાજના મહાનુભાવોએ શુભ કામનાઓ પાઠવી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

પાટણ શહેરમાં સૌપ્રથમવાર મોદી સમાજના ક્રિકેટ ખેલાડીઓ માટે આયોજિત કરાયેલ મોદી પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરનાર મોદી સમાજના યુવા ડોક્ટર ધ્રુમિલ અનિલભાઈ મોદી, એન્જિનિયર જય મોદી અને કિશન મોદી ના આયોજન ની પાટણ મોદી સમાજના લોકો એ સરાહના કરી ત્રણેય મિત્રો નો ઉત્સાહ વધાર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન ના જન્મોત્સવ મા સમાજની મહિલાઓ પણ સહભાગી બનશે..

ભગવાનના જન્મોત્સવ પ્રસંગે હિંડોળા ઉત્સવ અને મટકી ફોડ સહિત...

પાટણ એપીએમસી ખાતે કપાસ ની આવક પર વાતાવરણ ના પલ્ટા ની અસર વતૉઈ…

ગત વષૅની સરખામણીએ કપાસની આવક ધટી : તો રાયડાની...

પાટણનાં આઇકોનિક બસ સ્ટેન્ડને તૈયાર થતાં હજુ એક વષૅ લાગશે…

પાટણ તા. ૨પાટણનાં અર્થતંત્રની કરોડરજજુ સમાન અને જુના બસસ્ટેન્ડ...