fbpx

પાટણના ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહના બાળકો માટે આનંદ મેળા નું આયોજન કરાયું…

Date:

પાટણ તા. ૧૬
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહ માં બાળકો માટે શનિવારે આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું .શાળા સંકુલ ખાતે આયોજિત આ આનંદ મેળામાં બાળકો નો ઉત્સાહ વધારવા પાટણ નગર પાલિકા ના કોર્પોરેટર અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ઉત્તર ગુજરાત યુવક મંડળ સાથે સંકળાયેલા મનોજભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી બાળકોને મનોરંજન સાથે ખાણીપીણીની વિવિધ મિજબાની કરાવી હતી.
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહ ખાતે આયોજિત બાળકો ના આનંદ મેળા ના આ પ્રસંગ ને સફળ બનાવવા શાળા ના આચાર્ય સહિત સમગ્ર શિક્ષક સ્ટાફ સહભાગી બન્યો  હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ડો. આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાટણ સ્થિત પ્રાદેશિક કેન્દ્રમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

પાટણ તા. 15ડૉ.બાબાસાહેબ આંબેડ કર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર...

પાટણની બી.ડી.હાઈસ્કૂલના આચાર્યને બદનામ કરતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી..

બી.ડી.હાઇસ્કુલના આચાર્ય એ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મામલે...

શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, પાટણ ખાતે ફાયર સેફ્ટી નિદર્શન યોજાયું..

શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, પાટણ ખાતે ફાયર સેફ્ટી નિદર્શન યોજાયું.. ~ #369News