fbpx

વિશ્વ સાયકલ યાત્રા કરી પરત ફરી રહેલા પાટણ ના મૌલિક પટેલનું સ્વાગત કરાશે…

Date:

પાટણ તા.૧૧
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સમગ્ર ભારતના સચિવ અને ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંધ ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ ( પાટણ – બાલીસણા ) ના સૂપૂત્ર મૌલિક પટેલે પાંચ વર્ષ બાદ કેનેડા અને અમેરિકામાં નિવાસ કરી થોડા દિવસો માટે પોતાના વતનમાં આવતી કાલે તા. ૧૨ એપ્રિલના રોજ આવી રહ્યા છે. અત્રે આનંદનો વિષય એટલા માટે છે કે મૌલિક ગુજરાતના વનવાસી જિલ્લામાં ૧૮૦૦ કિલો મીટર થી વધુ ની સાયકલ યાત્રા બાદ ડોકટર બની પાંચ દેશોમાં ચાર મહિના સુધી સાયકલ યાત્રા સાહ સિક રીતે પુરી કરી ને પોતાના દેશમાં વતનમાં પરત ફરી રહ્યા છે.

મૌલિક ના પરીવારજનોમા મૌલિક ના આગમનનેલઈને અનેરો ઉત્સાહ ઉમંગ છવાયો છે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પણ આનંદ અનુભવી રહ્યો હોય વિશ્વ સાયકલ યાત્રા પૂરી કરી પહેલીવાર વતનમાં આવતા મૌલિક ને આવકારવા સૌ આતુર બન્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા સંકલન વ ફરિયાદ સમિતિની અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી…

અરજદારોના વિવિધ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા જેતે વિભાગના અધિકારીઓ...

કલા ઉત્સવ અને સંસ્કૃત સમૂહ ગાન સ્પધૉ મા કે.કી.ગલ્સૅ પાટણ શાળા ની વિધાર્થીનીઓ અવ્વલ રહી…

શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવારે વિજેતા વિધાર્થીનીઓને શુભેચ્છાઓ...