google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ બાલાજી ગૃપ પાટણ દ્રારા ઠંડા પાણીની પરબ કાયૅરત બનાવાઈ..

Date:

પાટણ તા. ૨૩
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હનુમાન જયંતિ અને માં બહુચરનાં પ્રાગટૉત્સ ના પવિત્ર દિવસ ચૈત્રી પૂર્ણિમા નાં રોજ બાલાજી ગૃપ પાટણ દ્વારા ઘીમટા બજારનાં નાકે ઠંડા મિનરલ પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી હતી. પાટણ બજારમાં ખરીદી અર્થે આવતી જિલ્લાભરની પ્રજાને કાળઝાળ ગરમીમાં પીવાના ઠંડા પાણી ની સુવિધા ઉપલબ્ધ બને તેવા શુભ ઉદેશથી બાલાજી ગૃપ દ્રારા દર ઉનાળામાં આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું જણાવી લોકો પોતાની તરસ છીપાવીને જે હાશકારો અનુભવે છે એજ અમારા માટે પરમાત્મા ના આશીર્વાદ સમાન હોવાનું બાલાજી ગૃપ ના સભ્યોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઉનાળાની ગરમી ને ધ્યાનમાં રાખીને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થી એક માસ સુધી શાળા નો સમય સવાર નો રહશે : જિલ્લા શિક્ષણા અધિકારી.

ઉનાળાની ગરમી ને ધ્યાનમાં રાખીને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થી એક માસ સુધી શાળા નો સમય સવાર નો રહશે : જિલ્લા શિક્ષણા અધિકારી. ~ #369News