google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી પવૅ ના ઉપલક્ષ્ય મા શ્રી પરશુરામ કવિઝ સ્પધૉ નું આયોજન કરવા માં આવ્યું..

Date:

પાટણ તા. ૨૪
પાટણ શહેરના ભગવાન શ્રી જગદીશ મંદિરના સાનિધ્યમાં બિરાજમાન શ્રી પરશુરામજી ભગવાનના મંદિર પરિસર ખાતે આગામી તા.૧૦ મેં ના રોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતી મહોત્સવની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવનાર છે.

ભગવાન શ્રી પરશુરામજી સનાતન સંસ્કૃતિના પરમ ઉધ્ધારક. શસ્ત્ર શાસ્ત્રના પરમ જ્ઞાન દ્વારા હજારો શિષ્યો ને પ્રશિક્ષણ આપીને સનાતન ના પાવક છે. આતંક અને અસુરી શક્તિના વિધ્વંસક ભગવાન શ્રી પરશુરામ એક એક સનાતનીઓના આરાધ્ય ભગવાન છે.

ત્યારે આ વિષયના જાગૃતિ અભિયાન માટે તા.૮ મે ના રોજ સાંજે ૫:૦૦ કલાકે શ્રી જગન્નાથ મંદિરના હોલમાં પરશુરામ  ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સમગ્ર પાટણ શહેરના 18 વષૅ સુધીની ઉમરના કોઈ પણ યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે.
આ સ્પધૉમા ભાગ લેવા માટે રસ ધરાવતા બાળકો અને વાલીઓએ તા.૫ મેં સુધી નીચેના નંબર પર કોન્ટેક્ટ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેક્નોલોજી પર એક દિવસીય વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૨૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ શહેર સહિત જિલ્લા માં ઠેરઠેર ગુરૂ પૂજનનાં કાર્યક્રમો યોજાયા..

પાટણ પંથકમાં શિષ્યો દ્રારા ગુરુઓનાં પુજન કરી આશિષ મેળવ્યા..પાટણ...