fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેક્નોલોજી પર એક દિવસીય વર્કશોપ યોજાયો…

Date:

પાટણ તા. ૨૪
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણ ના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેક્નોલોજી પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો જેમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.

આ વકૅશોપ મા નિષ્ણાંત ગાઈડ દ્વારા ડ્રોન ટેક્નોલોજી, તેના વિવિધ પ્રકાર અને તેના ઉપયોગો તથા તેને ઓપરેટ કરવા વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું.સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રી એ જણાવ્યું હતું કે સાયન્સ સેન્ટર એક એવી સંસ્થા છે જે જીવનની ગુણવત્તા સુધારવા માટે વૈજ્ઞાનિક જ્ઞાન અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

પ્રદર્શનો,પરિસંવાદો, લોકપ્રિય વ્યાખ્યાનો, વિજ્ઞાન શિબિરો અને વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા કેન્દ્ર આ ધ્યેય હાંસલ કરે છે તેમ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના બગવાડા દરવાજા સ્થિત ડો. આંબેડકરની પ્રતિમાને 132 મા જન્મદિને માલ્યાપણૅ કરાયું..

પાટણ શહેરના બગવાડા દરવાજા સ્થિત ડો. આંબેડકરની પ્રતિમાને 132 મા જન્મદિને માલ્યાપણૅ કરાયું.. ~ #369News

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની યોજનારી ચૂંટણીમાં ફાર્મા ગૌરવ પેનલે ઉમેદવારો ઉતાર્યા..

પાટણ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ની કારોબારી બેઠકમાં પેનલના ઉમેદવારો...