fbpx

પાટણ અવની હોસ્પિટલ ના ડો.વ્યોમેશ શાહનું ફેસબુક એકાઉન્ટ સાયબર ક્રાઇમ માસ્ટર માઈન્ડેડ શખ્સે હેક કર્યું..

Date:

પાટણ તા. ૨૭
પાટણ શહેરના સુભદ્રા નગરમાં આવેલ પ્રસુતિ અને સ્ત્રી રોગની અવની હોસ્પિટલના જાણીતા ગાયનેક તબીબી ડોક્ટર વ્યોમેશ એમ.શાહનુ કોઈ અજાણ્યા સાયબર ક્રાઇમ માસ્ટર માઈન્ડેડ ધરાવતા શખ્સ દ્વારા facebook એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોય જે બાબતની જાણકારી ડોક્ટર વ્યોમેશ શાહને થતા તેઓએ તાત્કાલિક પોતાના સગા સંબંધી અને સ્નેહી મિત્રોને પોતાનું facebook એકાઉન્ટ હેન્ક થયું હોય

તેવી માહિતી આપી તેમના નામે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવા અપીલ કરી હતી. જોકે પાટણ શહેર ના જાણીતા તબીબ ડો. વ્યોમેશ શાહે પોતાના facebook એકાઉન્ટ હેક થયાનું ધ્યાને આવતા ની સાથે જ તેઓએ પોતાનું facebook એકાઉન્ટ ક્લોઝ કરાવી આવા સાયબર ક્રાઈમના માસ્ટર માઈડેડ શખ્સોથી સચેત રહેવા સૌને અપીલ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રમત ગમત સંકુલ ખાતે ખેલ મહાકુભ સિઝન 2.0 નો પ્રારંભ કરાયો..

અમદાવાદ ઝોન ની ત્રણ દિવસ આયોજિત કબડ્ડી સ્પધૉ મા...

ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદના ત્રણ દાવેદારો મા કોની પસંદગી થશે…

બીપીનભાઈ પરમાર, પીનલબેન સોલંકી અને હિરલબેન પરમાર ત્રણ માંથી...

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે શ્રી દશા અવતારની પ્રતિમાઓ સ્થાપન કરવા ખાતમુહૂર્ત વિધિ કરાઈ..

દશા અવતારના દાતા પરિવારો સહિત ટ્રસ્ટીગણ, સમિતિ સભ્યો અને...