google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લામાં શાંતિ પુણૅ માહોલમાં PSE અને SSE ની પરિક્ષા લેવામાં આવી..

Date:

પાટણ તા. 28
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PSE પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે અને SSE માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે રવિવારે સવારે 10 થી 1 ના સમય દરમ્યાન પાટણ જિલ્લાના 9 તાલુકામાં લેવામાં આવી હતી જેમાં 28 બિલ્ડીંગ માં 255 બ્લોક અને 7475 વિદ્યાર્થી ઓ માંથી 6,854 વિધાર્થીઓ હાજર રહ્યા હતા અને 621 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જયારે sse માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પણ રવિવારે 10 થી 1 ના સમય દરમ્યાન પાટણ જિલ્લાના 9 તાલુકાની 9 બિલ્ડીંગના 61 બ્લોકમાં યોજાઈ હતી જેમ 1756 વિદ્યાર્થીઓ માંથી 1404 વિધાર્થી ઓ હાજર રહ્યા હતા અને 352 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ હતા. આમ કુલ બે પરીક્ષાઓ સંપૂર્ણ શાંતિ પૂણૅ માહોલમાં પૂર્ણ થઈ હતી. આ પરીક્ષાલક્ષી કામગીરી પાટણ જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં રીન્કેશભાઇ સોલંકી ઝોનલ અઘિકારી દ્રારા કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

13 વર્ષની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો…

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ સગીરાની માતા, સાસુ અને લગ્ન...

શહેરના હાસાપુર વિસ્તાર ની સમસ્યા નું બે દિવસમાં નિરાકરણ લાવવામાં નહિ આવે તો આંદોલન કરાશે : ધારાસભ્ય..

વિસ્તારના રહિશો દ્રારા આયોજિત સન્માન કાર્યક્રમમાં રહીશોની વેદના સાંભળી...