fbpx

પાટણ નગરપાલિકા બુથ નંબર 104 ઉપર મતદાન ના સ્થળની ભૂલ સુધારવા ચુંટણી તંત્ર ને રજુઆત..

Date:

પાટણ તા. ૩૦
પાટણ નગરપાલિકા બુથ નંબર 104 ના મતદારોની ફરિયાદ છે કે, તેમનું બુથ BDS સાયન્સ કોલેજ ડાબી બાજુ બીડી હાઇસ્કૂલ , પાટણ ખાતે છે પરંતુ મતદાન મથકનું સ્થળ BDS સાયન્સ કોલેજ ડાબી બાજુ રૂમ પીપળા ગેટ લખેલ છે જે ભૂલ થયેલી હોય જે સદર પીપળાગેટ નો વિસ્તાર મતદાન મથકથી ઘણું દૂર છે અને મતદારોને વિસંગતતા ઊભી થાય એમ છે અને ચૂંટણીના દિવસે મતદાન ઉપર તેની અસર પડે તેમ હોય જેને ધ્યાનમાં રાખીને બુથ નંબર 104 મતદાન મથક નું નામ અને સ્થળ બી ડી એસ સાયન્સ કોલેજ ડાબી બાજુ રૂમ બી.ડી.હાઇસ્કુલ પાટણ સુધારવા માટે પાટણ નગર પાલિકા ના કોર્પોરેટર ભરત ભાટીયા એ લેખિતમાં ચૂંટણી તંત્રને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના નગરજનો ને ટુક સમય માં સસ્તી મીની સીટી બસની સુવિધા ઉપલબ્ધ બનશે..

પાટણ શહેરના નગરજનો ને ટુક સમય માં સસ્તી મીની સીટી બસની સુવિધા ઉપલબ્ધ બનશે.. ~ #369News #City bus #PATANNAGARPALIKA

પાટણ પોલીસ હેડ ક્વાર્ટર થી બગવાડા દરવાજા સુધીની પોલીસ ની દોડનું આયોજન કરાયું..

પાટણ પોલીસ હેડ ક્વાર્ટર થી બગવાડા દરવાજા સુધીની પોલીસ ની દોડનું આયોજન કરાયું.. ~ #369News

પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 27 જૂને યોજાશે.

પાટણ તા. ૫પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.27...

ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલ હાજીપુર ખાતે નર્સિંગ કોલેજના છાત્રોનો ‘શપથ ગ્રહણ’ સમારોહ યોજાયો…

પાટણ તા. ૧૨ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલ, હાજીપુર,પાટણ ખાતે બી.એમ.પટેલ કોલેજ...