fbpx

વારેડાની આંગણવાડી ખાતે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું..

Date:

પાટણ તા. ૭
એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વારેડા ગામની આંગણવાડીઓ માં બુધવારે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વારેડા ગામમાં કોડ નંબર 134 માં આઈસીડીએસ દ્વારા મુખ્ય સેવિકા તેમજ કાર્યકર બહેનો,તેડાગર બહેનો દ્વારા સુપોષણ ( ગોદ ભરાઈ ) ની ઉજવણી સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહ ની પણ ઉજવણી કરી

લાભાર્થી બાળકો ની માતાઓ ના વરદ હસ્તે આંગણવાડી કેન્દ્રમાં દેશી કુળના વૃક્ષો દ્રારા વૃક્ષા રોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરી એક વૃક્ષ મા કે નામ અભિયાન ની ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધી રૂ. 22.89 કરોડની ગાય નિભાવ ખર્ચ માટે સહાય ચૂકવાઈ…

પાટણ તા. 5પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર...

વારાહી ટોલ પ્લાઝા નજીક ફોરચ્યુન કારને અકસ્માત નડતા ત્રણ લોકો ધવાયા…

અકસ્માત ને પગલે RTO ઈન્સ્પેક્ટરે ધટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને...

સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. ~ #369News