fbpx

ભારત વિકાસ પરિષદ પાટણ દ્રારા ગુજરાત સ્થાપના દિનની સેવાકીય કાયૅ થકી ઉજવણી કરવામાં આવી..

Date:

પાટણ તા. ૨
ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા તા.1મેં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શહેર ના વીરપુરા વિસ્તારના બાળકોને બિસ્કીટ,વેફર, કેક વિતરણ કરવામાં આવી હતી.

ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી અંતગૅત ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવેલ આ સેવાકીય કાર્યક્રમના સૌજન્ય તરીકે ધારાબેન ભૌમિકભાઈ ગાંધીએ લાભ લીધો હતો.

કાર્યક્રમમાં શાખાના પ્રમુખ શ્રીમતી પૂર્ણિમાબેન મોદી શાખાના ટ્રસ્ટી અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી સહિત શાખાના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો…

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો… ~ #369News

સિધ્ધપુર APMC ની ચુટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બન્યા..

જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પ્રદેશ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી.. પાટણ તા....