google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ લોકસભા ચૂંટણીમાં પાટણની ચાર વિધાનસભા બેઠકો પર કાયદો અને વ્યવસ્થાને પહોંચી વળવા પોલીસ કાફલો ગોઠવાયો..

Date:

પાટણ તા. 6
તારીખ 7 મે ને મંગળવાર
ના રોજ પાટણ લોકસભા બેઠકની યોજનારી ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાય તે માટે પાટણ જિલ્લા પોલીસવડા ની આગેવાની હેઠળ પાટણ લોકસભાની પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો જેમાં પાટણ, ચાણસ્મા, રાધનપુર અને સિધ્ધપુર વિસ્તારમાં આવતા મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણની ચાર વિધાનસભા બેઠક ઉપર જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ 4 ડીવાયએસપી, 18 પીઆઇ, 39 પીએસઆઇ, 1200 જનરલ પોલીસ, 1500 હોમગાર્ડઝ અને 7 બીએસએફની ટીમ ને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ફરજ સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાના પ્રમુખે પરિવાર સાથે મતદાન કરી લોકોને મતદાન કરવા અને કરાવવા અપીલ કરી..

પાટણ તા. 7લોકશાહીના મહાપર્વ માં પાટણના પ્રથમ નાગરિક એવા...

પાટણના નિલમ સિનેમા થી ભાટીયાવાડ તરફ જવાના માર્ગ પર આવેલ બંધ ડેલામાં મુસ્લિમ યુવકે આત્મ હત્યા કરી..

આત્મ હત્યા કરનાર યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું..પોલીસે...

પાટણમાં પ્રજાસત્તાક દિને દિવ્યાંગ અને અંધ ભાઈ બહેનો ને સ્માટૅ સ્ટીક અપૅણ કરવાનો કાર્યક્રમ યોજાયો..

પાટણમાં પ્રજાસત્તાક દિને દિવ્યાંગ અને અંધ ભાઈ બહેનો ને સ્માટૅ સ્ટીક અપૅણ કરવાનો કાર્યક્રમ યોજાયો.. ~ #369News

પાટણ તપોધન બ્રાહ્મણ ઘરકલ કુટુંબ દ્રારા આનંદ નો ગરબો અને હવન યજ્ઞ કરાયો..

પાટણ તપોધન બ્રાહ્મણ ઘરકલ કુટુંબ દ્રારા આનંદ નો ગરબો અને હવન યજ્ઞ કરાયો.. ~ #369News