પાટણ તા. 7
369 વેબ ન્યુઝ પરિવારના યશપાલ સ્વામી અને તેમના ધમૅ પત્નીએ લોકશાહીના પર્વમાં મતદાન કરીને સહભાગી બન્યા હતા અને તેઓએ અન્ય મતદારો ને પણ પોતાનુ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી….વંદે માતરમ….ભારત માતાકી જય.
અહેવાલ પ્રકાશ સોલંકી