fbpx

પાટણ જિલ્લા પોલીસ વડા ની કચેરી માં કલાકૅ તરીકે ફરજ બજાવતા જી.જે. પરમાર ને હુંફાળુ વિદાયમાન અપાયું..

Date:

પોલીસ અધિકારી સહિત સ્ટાફ પરિવાર અને સગા સંબંધી સ્નેહીજનો દ્રારા ભેટ સોગાદો અપૅણ કરી નિવૃત જીવનની શુભેચ્છા પાઠવી..

પાટણ તા. 24
પાટણ જિલ્લા પોલીસ વડા ની કચેરીમાં કલાકૅ તરીકે ફરજ બજાવતા જી.જે.પરમાર વય મર્યાદા ને લઇ નિવૃત થતાં તેમનો વય નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિદાય સન્માન સમારોહ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ની કચેરીમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ, કમૅચારીઓ સહિત નિવૃત થતાં જી.જે.પરમારના સગા-સંબંધી, સ્નહીજ નોએ ઉપસ્થિત રહી નિવૃત જીવન ની શુભકામનાઓ સાથે વિવિધ ભેટ સોગાદો અપૅણ કરી જી. જે. પરમારની ફરજ નિષ્ઠાને સરાહનીય લેખાવી તેઓનું નિવૃત્ત જીવન નિરોગી અને ખુશ ખુશાલ બની રહે તેવી કામના વ્યકત કરી હતી. આ પ્રસંગે જી.જે. પરમારના હિતેચ્છુ એવા ધાયણોજ ના વતની અને જહુ માતાજી અનન્ય સેવક સાથે પાટણ તાલુકા ભાજપ ના સક્રિય સભ્ય મોહનભાઈ દેસાઈએ ખાસ ઉપસ્થિત રહી જી. જે. પરમારને નિવૃત જીવન ની શુભકામના ઓ સાથે ધાયણોજ વાળી શ્રી જહુ માતાજી ના રૂડા આશિર્વાદ પાઠવ્યા હતા.વય મર્યાદા ને કારણે નિવૃત થતાં જી. જે. પરમારે પોતાની ફરજ દરમ્યાન મળેલ સ્ટાફ પરિવારના પ્રેમ અને હુફ ને યાદ કરી તેમના નિવૃતિ પ્રસંગે શુભકામનાઓ પાઠવનાર સૌનો આભાર વ્યકત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર ની બ્રહ્મ સમાજ,જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પરશુ રામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ એ શુભેચ્છા મુલાકાત લીધી..

પાટણ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર ની બ્રહ્મ સમાજ,જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ એ શુભેચ્છા મુલાકાત લીધી.. ~#369News

સ્વ.સુયૉબેન પ્રવિણચંદ્ર સાલવીની પ્રાથૅના સભામાં પાટણના નગરજનોએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ..

પાટણ તા. ૨પાટણના જાણીતા તબીબી ડો.પ્રફુલ્લભાઈ સાલવી અને અમદાવાદમાં...