fbpx

પાયોનીયર સ્કૂલની વિદ્યાર્થીની રાહી પટેલે ધોરણ 12 ગુજકેટ ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો..

Date:

પાટણ તા. ૯
શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર પાટણની પાયોનિયર સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી ચાણસ્મા ની વિધાર્થીની રાહી વિમલકુમાર નટવરભાઈ પટેલે ચાલો સામે લેવાયેલી ધોરણ 12 ની સાયન્સ પ્રવાહની બોર્ડની ગુજકેટ ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્ય અને પાટણ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી પાટણની પાયોનીયર સ્કૂલ સહિત સમગ્ર ચાણસ્મા ગામ અને પાટણ જિલ્લા ને શિક્ષણ ક્ષેત્રે ગૌરવ રૂપ નામના પ્રાપ્ત કરાવતા રાહી પટેલને સમગ્ર પાયોનિયર સ્કૂલ પરિવાર સહિત સ્કૂલના સ્થાપક ટ્રસ્ટી કે. સી. પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના અલગ અલગ વિસ્તારમાં રખડતાં ઢોર ની હડફેટે બે ઈસમો ગંભીર રીતે ધવાયા..

એક ઈસમને માથામાં હેમરેજ થતાં હાલત નાજુક જયારે બીજા...