fbpx

મારૂતિ સ્વિફ્ટ કારના અપગ્રેશન સાથે ના મોડલ નું પાલિકા પ્રમુખ અને મામલતદાર ના વરદ હસ્તે લોન્ચિંગ કરાયુ..

Date:

પાટણ તા. ૧૩
પાટણ શહેરના હાસાપુર સ્થિત મારુતિ સુઝુકી અરેના સ્ટાર લાઇન કાર પ્રાઇવેટ લિમિટેડ ખાતે પાટણ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન અજય કુમાર પરમાર તથા પાટણ સિટી મામલતદાર ધનરાજ ભાઈ રાજપાલ ની વિશેષ ઉપસ્થિતમાં સોમવારે નવીન અપગ્રેશન સાથેની મારુતિ સ્વિફ્ટ કાર 2024 નું લોન્ચિંગ કરાયુ હતું.

આ પ્રસંગે કેક કાપી એક બીજા નું મો મીઠું કરાવી આ અપગ્રેશન કરવામાં આવેલ મારૂતિ સ્વિફ્ટ કાર ના લોન્ચિંગ ની શુભેચ્છાઓ વ્યકત કરવામાં આવી હતી. આ પ્રસંગે મારૂતિ સુઝુકી અરેના સ્ટાર લાઈન કાર પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા પાલિકા પ્રમુખ અને મામલતદાર સહિત ના ઉપસ્થિત મહાનુભાવો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ની નૂતન વિનય મંદિર સ્કૂલમાં ધો. 9 અને ધો.11 ના વિધાર્થીઓ માટે દાતા પરિવાર તરફથી સ્માર્ટ કલાસની ભેટ…

સ્માર્ટ કલાસના ઉદધાટન પ્રસંગે ઉપસ્થિત દાતા પરિવારનો નૂતન વિનય...

પાટણ જિલ્લા સહકારી સંઘની 26 મી જનરલ સભા યોજાઇ…

સંઘના પાટણ જિલ્લાના અધ્યક્ષ ના વિદેશ ગમનની શુભેચ્છાઓ પાઠવવામાં...

પાટણ ના ઉઝા ત્રણ રસ્તા નજીક ખુલ્લી ભૂગર્ભ ગટર લાઈનમાં નંદી ખાબક્યા..

જીવદયા પ્રેમીઓને જાણ થતાં ધટના સ્થળે દોડી આવીને ક્રેનની...

પાટણના બાલીસણા ગામે એકી સાથે 20 કેસો કમળાના નોંધાતા આરોગ્યતંત્રમાં હડકંપ મચી..

પાટણના બાલીસણા ગામે એકી સાથે 20 કેસો કમળાના નોંધાતા આરોગ્યતંત્રમાં હડકંપ મચી.. ~ #369News