google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રો.બાબુભાઈ પ્રજાપતિ ના મોટાભાઈ અને બેચરાજી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કેશુભાઈ પ્રજાપતિના પુત્રના લગ્ન પ્રસંગે રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતી ને આશીર્વાદ પાઠવ્યા..

Date:

પાટણ તા. ૧૬
પાટણ ના જાણીતા રોટેરિયન અને વિવેક પેથોલોજી લેબોરેટરીના બાબુભાઈ પ્રજાપતિ ના મોટાભાઇ અને બહુચરાજી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કેશુભાઇ પ્રજાપતિ ના પુત્ર ના શુભ લગ્ન ભરતભાઇ ની દીકરી પિન્કી સાથે આદિવાડા સ્થિત તેઓના નિવાસ સ્થાને સૌ સગા- સ્નેહીજનોની ઉપસ્થિતિ માં યોજાયા હતાં.

આ શુભ પ્રસંગે સગા સબંધીને સ્નેહીજનોની સાથે કેશુભાઈ પ્રજાપતિ ના પરિવાર સાથે પારિવારિક નાતો ઘરાવતા ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને હાલમાં પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહેલા રજનીભાઇ પટેલ પોતા ના સહ પરિવાર સાથે ઉપસ્થિત રહી નવદંપતી ને લગ્નજીવનની શુભકામના સાથે અંતરથી આશિષ પાઠવ્યા હતા.

તો પ્રસંગે સાંસદ હરીભાઈ પટેલ , પુર્વ સાંસદ નટુભાઈ ઠાકોર, મહેસાણા જિલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખ કેશુભાઈ પટેલ સુંઢીયા, ધારાસભ્ય સુખાજી ઠાકોર, જોટાણા ભાજપ પ્રમુખ આત્મારામ પટેલ, ગણપતભાઇ પટેલ, ક્ષત્રિય સમાજ ના આગેવાન અને પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્યો વિરેન્દ્રસિંહ, મયુરભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ હાર્દિક ભાઈ., પી કે દેસાઈ ખાંભેલ, હર્ષદભાઇ પટેલ, બંસીભાઇ, મફાભાઇ મંડાલી, ઇશ્વર ભાઇ મંડાલી, લગધીરભાઇ મંડાલી, રમેશભાઈ મોટપ, રમેશભાઈ મોઢેરા, ઉદેસિંહ દરબાર, મનુજી, મોદુદાનજી ગઢવી, કમલેશભાઈ સુરાપુરા, પુર્વ પ્રમુખ રામભાઈ પટેલ સહિત મહેસાણા જિલ્લા-તાલુકા ભાજપ ના આગેવાનો, કાર્યકરો તેમજ પાટણના જાણીતા ડો. કાનજીભાઈ રબારી, ગુજરાત આયુર્વેદ બોર્ડના પુર્વ ડાયરેક્ટ ડો.વિપુલભાઈ મોદી, માનવ કલ્યાણ ટ્રસ્ટના લલ્લુ ભાઈ દેસાઈ , અમદાવાદ સ્થિત અમૃતભાઈ દેસાઈ , રમણભાઈ પ્રજાપતિ , યોગેશભાઈ પ્રજાપતિ સહીતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવી પ્રસંગ ને દીપાવ્યો હતો. સૌ આગંતુકો નું કેશુભાઈ પ્રજાપતિ અને બાબુભાઈ પ્રજાપતિ પરિવારે શાબ્દિક સ્વાગત કરી આવકાયૉ હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

અભિનવ હાઈસ્કૂલ સિધ્ધપુરના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં રાજ્ય કક્ષાએ ઝળક્યા…

પાટણ તા. ૧૪તાજેતરમાં ખોખરા સ્ટેડીયમ ખાતે 32 સ્ટેટ ટેકવોન્ડો...

પાટણ માર્કેટ યાર્ડમાં 8552 બોરી એરંડા અને 1124 બોરી રાયડાની આવક થઈ..

પાટણ તા. ૫પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના...