fbpx

લોકસભાની ચૂંટણી સંપન્ન બન્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ પાટણની મુલાકાત લીધી.

Date:

પાટણ તા. ૧૭
લોકસભા ચૂંટણી બાદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય એ પાટણની ગતરોજ મુલાકાત લીધી હતી.
રાજયના પોલીસ વડાએ તેઓની પાટણ મુલાકાત દરમિયાન ભુજ રેન્જ આઈ.જી અને પાટણ બનાસકાંઠા પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છ ના જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી હતી.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આવતાં તેઓનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું. બાદમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ભુજ રેન્જ આઈ. જી ચિરાગ કોટડીયા, પાટણ એસપી, બ. કાંઠા ના એસપી,પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના એસપી સાથે રિવ્યૂ બેઠક કરી લોકસભા ચૂંટણીની કામગીરી કેવી રહી તે બાબતે જાણકારી પ્રાપ્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ની શ્રી અભિનવ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવાઈ.

પાટણ તા. 5 વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન સિદ્ઘપુરની શ્રી...

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો..

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો.. ~ #369News

પાટણ ના ભીડભંજન હનુમાન મંદિર નજીક ના જજૅરિત મકાનની છત ધરાશાયી બનતા ફફડાટ વ્યાપ્યો…

પાલિકા દ્વારા જજૅરિત બનેલા મકાનો ના માલિકોને નોટિસ ફટકારી...

રાધનપુર ભાભર હાઇવે માર્ગ પર ટ્રક અને swift કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રીતે ઘવાયા…

રાધનપુર ભાભર હાઇવે માર્ગ પર ટ્રક અને swift કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રીતે ઘવાયા… ~ #369News