fbpx

યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ ના છાત્રો એ ફુડ ફેસ્ટિવલ ની ઉજવણી કરી..

Date:

પાટણ તા. ૨૩
પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં લાઈફ સાયન્સ વિભાગ ખાતે શુક્રવારના રોજ ફુડ ફેસ્ટિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની ખાણી પીણી પોતાની જાતે તૈયાર કરી 10 જેટલા સ્ટોલ બનાવ્યા હતા.

આ ફુડ ફેસ્ટીવલ મા લાઈફ સાયન્સ વિભાગ ના કુલ 100 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અભ્યાસની સાથે સાથે વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા હેતુસર ફૂડ ફેસ્ટીવલ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શ્રી વાઘેશ્વરી શ્રીમાળી સોની મંડળની વાર્ષિક સાધારણ સભાની બેઠક યોજાઈ..

મંડળના આગામી બે વષૅ માટેના પ્રમુખ પદે અમિતભાઈ સોની...