fbpx

નવા વર્ષના આગમનેપાટણ આદિવાસી ભીલ સમાજ ના યુવાનો દ્વારા પોતાના ઇષ્ટદેવ બિરસા મુંડા ની પ્રતિમાની સફાઈ કરાઈ..

Date:

પાટણ તા. ૩૧
આજની ૨૧ મી સદીના યુગમાં યુવાનો નવા વર્ષના આગમનને વધાવવા વિવિધ પાર્ટીઓના આયોજન કરતા હોય છે. ત્યારે પાટણ શહેરમાં બિરસા મુંડા ચોક ખાતે બિરાજમાન કરાયેલ આદિવાસી ભીલ સમાજ ના દાતા પરિવારો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી બિરસા મુંડા ની પ્રતિમાને આદિવાસી ભીલ સમાજ ના સેવાભાવી યુવાનો શીવમભાઈ રાણા, નિવૃત મામલતદાર એમ. કે. રાણા, ધમેન્દ્રભાઈ રાણા, અશોક ભાઈ રાણા સહિત ના યુવાનોએ સફાઈ અભિયાન થકી પ્રતિમાને પાણી થી સ્વચ્છ બનાવી નવા વષૅ ના આગમનને વધાવી દર રવિવારે પોતાના ઈષ્ટદેવ બિરસા મુંડા ની પ્રતિમાને સ્વચ્છ બનાવવાના સંકલ્પ ગ્રહણ કયૉ હતાં.

પાટણમાં આદિવાસી ભીલ સમાજના યુવાનો ની પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની આસ્થા અને વિસ્તારને સ્વચ્છ રાખવાની પ્રવૃત્તિ અન્ય સમાજના યુવાનો માટે પણ નવા વર્ષે પ્રેરણા રૂપ બનશે..

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા મોદી આત્મ હત્યા કેસમાં સંડોવા યેલા આરોપી ના જામીન રદ કરતી પાટણ કોર્ટ..

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા મોદી આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ના જામીન રદ કરતી પાટણ કોર્ટ.. ~ #369News

પાટણ જિલ્લા આચાર્ય સંઘનું 24 મુ શૈક્ષણિક વહિવટી અધિવેશન યોજાયું..

આચાર્ય સંઘના પૂવૅ પ્રમુખ સહિત ના નિવૃત આચાર્યો અને...

પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં છેલ્લા એક માસથી ખોદાયેલા રોડનું નવીનીકરણ હાથ નહીં ધરાતા લોકો પરેશાન..

પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં છેલ્લા એક માસથી ખોદાયેલા રોડનું નવીનીકરણ હાથ નહીં ધરાતા લોકો પરેશાન.. ~ #369News

પાટણ યુનિવર્સિટી રંગભવન કેમ્પસ ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો..

પાટણ યુનિવર્સિટી રંગભવન કેમ્પસ ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો.. ~ #369News