fbpx

બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યોતેજક સન્માન ૨૦૨૪ કાર્યક્રમ યોજાશે..

Date:

પાટણ તા. ૨૭
બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા દ્વારા ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા તથા પોતાની ઉત્તમ શૈક્ષણિક કામગીરી બદલ કોઈ માન્ય સંસ્થા દ્વારા પારિતોષિક મેળવેલા શિક્ષક ભાઈ-બહેનોએ પારિતોષિક મેળવ્યા પછી પોતાની કામગીરીને વધુ ઉત્કૃષ્ટ બનાવી રહ્યા છે.

ત્યારે આવી વિશિષ્ટ વ્યકિતઓને વધુ પ્રોત્સાહિત કરવા દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી વિદ્યોત્તેજક એવોર્ડથી સન્માનિત કરવાનો સમારંભ આગામી તા. 04- 08- 24 ના રોજ ડીવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, આબુરોડ હાઇવે, પાલનપુર ખાતે રાખેલ હોવાનું બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ દવે એ જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ની શ્રી અભિનવ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવાઈ.

પાટણ તા. 5 વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન સિદ્ઘપુરની શ્રી...

પાટણ-ભીલડી નવીન ટ્રેનને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી..

પાટણ-ભીલડી નવીન ટ્રેનને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી.. ~ #369News

પાટણના જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રી એકલિંગજી દાદા નો પાટોત્સવ પર્વ ઉજવાયો..

પાટણના જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રી એકલિંગજી દાદા નો પાટોત્સવ પર્વ ઉજવાયો.. ~ #369News