fbpx

યુનિ સંલગ્ન સ્નાતક કોલેજોમાં સેમ-1 મા ઓનલાઇન પ્રવેશ માટે અરજી કરવાનો આજે અંતિમ દિવસ…

Date:

પાટણ તા. ૨૭
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે સરકાર ના શિક્ષણ વિભાગ ની સૂચના થી યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લા માં આવેલી કોલેજોમાં સ્નાતક અભ્યાસ ક્રમોમાં સેમેસ્ટર 1 માં પ્રવેશ મેળવવા માટે gcas પોર્ટલ પર ઓન લાઇન પ્રવેશ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યો છે જે ઓનલાઇન પ્રવેશ ની અંતિમ તા. આવતીકાલે 28 મે હોય જે પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ન કરી હોય તે ઓનલાઈન અરજી કરી દે તેમજ જે વિદ્યાર્થીઓએ અરજી કરી હોય પણ અરજી સબમીટ કરી ન હોય તે વિદ્યાર્થી ઓએ પોતાનું અરજી ફોર્મ સબમીટ કરી દે તેવી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા અપીલ કરવા માં  આવી  છે .

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકાના પૂવૅ પ્રમુખ હેમંત તન્નાએ ભગવાન જગન્નાથજી ની પૂજા-અચૅના સાથે પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી..

જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સહિત ટ્રસ્ટી મંડળ દ્વારા...

એશિયા ખંડમાં સૌપ્રથમવાર 42 લઉવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા 53 ગામોના 3500 વડીલોને તિથૅ યાત્રા પ્રવાસ કરાવાશે..

એશિયા ખંડમાં સૌપ્રથમવાર 42 લઉવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા 53 ગામોના 3500 વડીલોને તિથૅ યાત્રા પ્રવાસ કરાવાશે.. ~ #369News

પાટણ ના ભલગામ ખાતે શ્રી ચેહર માતાજી અને શ્રી વિર મહારાજ નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..

શોભાયાત્રા,નવચંડી યજ્ઞ અને રમેલ જેવા ધામિર્ક પ્રસંગો ઉજવાયા.. વાળીનાથ ધામના...