પાટણ લોકસભા બેઠકના ઉમેદવારો ને મળેલ મતોમાં સૌથી વધુ મત ભરતસિંહ ડાભીને મળ્યા..
પાટણ તા. ૫
ચાલુ વર્ષે યોજાયેલી લોકસભા ની ચૂંટણી માં કુલ 58.37 ટકા મતદાન થયું હતું જેમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ને 5,60,071 મત મળ્યા હતાં જયારે ભાજપ ના ઉમેદવાર ભરતસિંહ ને 5,91,947 મત મળતા ભાજપના ઉમેદવાર ભરતસિંહ નો 31,876મતે વિજય થયો હતો.
તો પાટણ લોકસભાની બેઠક પર ચુટણી લડેલ ઉમેદવારો ને મળેલ મતો જોઈએ તો
1 ચંદનજી તલાજી ઠાકોર,કોંગ્રેસ મળેલ મત 5,60,071.
2 ભરતસિંહ ડાભી, ભાજપ મળેલ મત 5,91,947.
3 બળદેવભાઈ છત્રલીયા, BSP મળેલ મત 5865.
4 સોયેબ હાસમ ભોરણીયા, અપક્ષ 5474.
5 ઠાકોર કિશન કાળુંભાઈ, અપક્ષ મળેલ મત 2916.
6 શર્મા રાકેશ, RS મળેલ મત 2774.
7 ધધા મસીહુલ્લાહ અબ્દુલ હમીદ, અપક્ષ મળેલ મત 2312.
8 ચંદુરા ધનજીભાઈ લક્ષ્મણ ભાઈ, અપક્ષ મળેલ મત 2160.
9 અબ્દુલહક ઇસ્માઇલ નેદરીયા, અપક્ષ મળેલ મત 1524.
10 અબ્દુકુદુસ, અપક્ષ મળેલ મત 1360 તો નોટો ને મળેલ મત 16,722 હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી