google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સાંતલપુર ના ઈન્ટિરિયરમાગૅ પર થી પસાર થતાં ટ્રેલર ને ઈલેક્ટ્રિકટ તાર અડકતા શોર્ટ સર્કિટના કારણે ટ્રેલરમાં આગ ભભૂકી…

Date:

પાટણ તા. ૭
પાટણ જિલ્લા ના તાલુકા મથક સાંતલપુર ના ઇન્ટિરિયર માગૅ પરથી શુક્રવારે પસાર થઇ રહેલ હેવી ટ્રેલર માર્ગ પરથી પસાર થતાં ઈલેક્ટ્રીક વાયરને અડકતા શોર્ટ સર્કિટના કારણે ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી.

જોકે ટ્રેલરમાં લાગેલી આગની જાણ ચાલકને થતાં તેઓએ સમય સુચકતા સાથે તાત્કાલિક ટ્રેલરને રોડ સાઈડની ખુલ્લી જગ્યાએ ઉભુ કરી તેણે ટ્રેલર માંથી કૂદકો મારી દેતા તેનો આબાદ બચાવ થવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.

માગૅ પરથી પસાર થતાં ઇલેક્ટ્રોનિક વાયરો ના કારણે આ વિસ્તારમાં અવારનવાર આવી ધટનાઓ સજૉતી હોવાના બનાવો પ્રકાશ મા આવતાં હોવા છતાં વીજ તંત્ર દ્વારા આવા ઈલેક્ટ્રિકટ વાયરોને સુરક્ષિત નહિ બનાવાતાં કયારેક કોઈ મોટી જાનહાની સજૉઈ તેવી સંભાવના લોકોમાં પ્રબળ બનવા  પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

જૈનોની તપોભૂમિ ગણાતા પાટણમાં પર્યંષણ મહાપર્વ નો ભકિતસભર માહોલમાં પ્રારંભ કરાયો..

પાટણ તા. 13 ક્ષમા, યાચના, પ્રાણી પ્રત્યે જીવદયા, અહિંસા...

પાટણ શહેરમાં ત્રિ દિવસીય ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી પર્વ ની ઉજવણી કરાશે..

ભગવાન પરશુરામ વિશે ક્વિઝ સ્પર્ધા, આનંદ ના ગરબા,ભજન સંધ્યા...