fbpx

પાટણ ખાતે સમસ્ત ઓડ મારુ સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ 2024 યોજાયો..

Date:

પાટણ તા. ૧૦
સમસ્ત ઓડ મારું સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ 2024 નું રવિવારના રોજ પાટણ રાણકીવાવ સમીપ આવેલ શ્રી મહાસતી જસમા માતાજી મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ શૈક્ષણિક કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલ સમાજ આગેવાનો અને દાતાઓ ના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓ, નવી નોકરી મેળવનાર કમૅચારીઓ સહિત અન્ય વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

જેમાં ધોરણ ૧૦ પાસ ૯૯ તેજસ્વી બાળકો, ધોરણ ૧૨ પાસ ૬૫ તેજસ્વી બાળકો,કોલેજ પાસ ૧૨ તેજસ્વી બાળકો મળી કુલ ૧૭૬ બાળકો નું સન્માન કરવામાં આવ્યું હતું.

જયારે નવી નોકરી માં નિમણૂક પામેલા ૭ કમૅચારીઓ સહિત સમાજના વિશિષ્ટ વ્યક્તિઓને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમસ્ત ઓડ મારું સમાજ દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમ 2024 ને સફળ બનાવવા સમાજના આગેવાનો,યુવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તમાં ખેતીનો પ્રારંભ કર્યો..

પાટણ શહેર સહિત જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્તમાં ખેતીનો પ્રારંભ કર્યો.. ~ #369News

જિલ્લા સ્વાગત નિવારણ મા 10 અરજદારો ના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવતા કલેકટર…

કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગતનું આયોજન કરાયું.. પાટણ તા. 22પ્રજાના...

પાટણથી સાબુનો જથ્થો ભરીને ડીસા તરફ જઈ રહેલ ટેમ્પો વાગડોદ નજીક પલટી મારી ગયો..

પાટણથી સાબુનો જથ્થો ભરીને ડીસા તરફ જઈ રહેલ ટેમ્પો વાગડોદ નજીક પલટી મારી ગયો.. ~ #369News