fbpx

પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત પાલિકા દ્વારા બ્રહ્મા કુમારી માર્ગ પરની કેનાલ તેમજ આનંદ સરોવર ની મુખ્ય કેનાલની સફાઈ કરાઈ..

Date:

પાટણ તા. ૧૨
પાટણ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની ઋતુમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવા પ્રિ- મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ કામ ગીરી અંતર્ગત મંગળવારે શહેરના ગાયત્રી મંદિર નજીક બ્રહ્માકુમારી માર્ગ પરની કેનાલની તેમજ આનંદ સરોવરની મુખ્ય કેનાલની સફાઈ કામગીરી જેસીબી મશીન ની મદદથી હાથ ધરવામાં આવી હતી.

વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા કેનાલો ની હાથ ધરાયેલી સફાઈ કામગીરીને આ વિસ્તારના નગરજનોએ સરાહનીય લેખાવી હતી તો આગામી ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ પણ પ્રકારની વરસાદી પાણીના કારણે મુશ્કેલી ઊભી ન થાય તે પ્રકારની કામગીરી હાલમાં નગરપાલિકા દ્વારા કરવા માં આવી રહી હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચંદ્રુમાણા આંગણવાડીના બાળકોને છાપકામની એક્ટિવિટી કરાવી તેમના માનસિક વિકાસને વેગવાન બનાવાયો.

પાટણ તા. 18 પાટણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓના બાળકોને આંગણવાડી...

પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્વારા વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્વારા વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.. ~ #369News