google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ચોમાસામાં ઓવરફલો થતાં આનંદ સરોવરના પાણીના નિકાલ માટેની ચાલતી કામગીરીનું પાલિકા પ્રમુખ અને એન્જિનિયરે સ્થળ નિરીક્ષણ કર્યું..

Date:

પાટણ તા. ૧૪
પાટણ શહેરનુ આનંદ સરોવર દર ચોમાસામાં ઓવરફલો થતું હોય જેના કારણે આજુબાજુ ની સોસાયટી માં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સજૉતી હોય છે ત્યારે ઓવરફ્લો થતાં આનંદ સરોવરના વરસાદી પાણી ના નિકાલ માટે પાલિકા દ્વારા 14 માં નાણા પંચ ની વષૅ 19-20 ની ગ્રાન્ટ માંથી અંદાજે 46.69 લાખ ના કામને મંજૂર કરવામાં આવેલ

જે કામનું શુક્રવારે પાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને એન્જિનિયર કિર્તીભાઈ પટેલે આનંદ સરોવર ખાતે રૂબરૂ જઈનિરીક્ષણ કર્યું હતું અને 70% જેટલી સ્ટ્રક્ચરની પૂણૅ થયેલ કામગીરી નિહાળી જરૂરી સુચન કયૉ હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

બિપરજોયની આફત સામે જિલ્લા વહીવટીતંત્રઅડીખમ તૈયારીઓ..

આગાહી ના પગલે 13,200 મીઠાના અગરીયાઓને સ્થળાંતરીત કરાયા..આફતને ધ્યાનમાં...

સિદ્ધપુર પાલિકા દ્વારા પાઈપ લાઈન ની સફાઇ કામગીરી બાદ પ્રથમ દિવસે કલોરિન ની વધુ માત્રા વાળુ પાણી અપાશે.

સિદ્ધપુર પાલિકા દ્વારા પાઈપ લાઈન ની સફાઇ કામગીરી બાદ પ્રથમ દિવસે કલોરિન ની વધુ માત્રા વાળુ પાણી અપાશે. ~ #369News