google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વિશ્વ યોગ દિવસના ઉપલક્ષ્ય માં ગાયત્રી મંદિર ખાતે બહેનો માટે યોગ શિબિર યોજાઈ..

Date:

પાટણ તા. ૨૧
પાટણ શહેરના ગાયત્રી મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં બહેનો માટે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં પાટણ શહેરની બહેનોએ ઉપસ્થિત રહી પોતાના તંદુરસ્ત શરીર માટે વિવિધ યોગ સાથે તેનુ જ્ઞાન પ્રાપ્ત કરી નિયમિત યોગ કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

દસમા વિશ્વ યોગ દિવસ ના ઉપલક્ષ્યમા ગાયત્રી મંદિર ખાતે આયોજિત કરાયેલ બહેનો માટેની યોગ શિબિરમાં યોગગુરૂ સ્મૃતિબેન પટેલે જીવનમાં યોગનું મહત્વ અને તેના લાભો વિશે બહેનોને વિસ્તૃત માહિતી પૂરી પાડી નિયમિત યોગ કરવા અપીલ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના સુફી સંત હજરત પીર યાકૂબ શેખ સાહબની મજાર પર સદલ સરિફ ઉજવાયો..

પાટણ તા. ૧૫પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયો ના મહાન...

મેરા બુથ સબ સે મજબૂત અંતર્ગત વડાપ્રધાન દ્રારા વર્ચ્યુઅલ સંબોધન આપ્યું..

પાટણ અને સિધ્ધપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ ના આગેવાનો,...