fbpx

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડૅ દ્રારા ખારી વાવડી અંબિકા વિધાલય ખાતે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરાયું..

Date:

પાટણ તા. 11 સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દિગ્વિજય દિવસ નિમિતે યુગ પુરુષ સ્વામિ વિવેકાનંદ વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા નો પાટણ તાલુકા નો કાર્યક્ર્મ ખારીવાવડી ગામે અંબિકા વિદ્યાલય ખાતે સોમવારે યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે દિલીપભાઈ દેસાઇ ચેરમેન F.P.O, વિરેશભાઇ વ્યાસ, ડાહ્યાભાઈ પટેલ, શાળા ના આચાર્ય ચમનભાઈ પટેલ, પાટણ તાલુકા સંયોજક નિહાર વ્યાસ તથા શાળા ના શિક્ષકો ઊપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ મા ભાગ લેનાર વિદ્યાર્થીઓને દિલીપભાઈ દ્વારા પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા તો ડાહ્યાભાઈ દ્વારા શાળા ના તમામ વિદ્યાર્થીઓને બોલપેનની ભેટ અપૅણ કરાઈ હતી. યુવા બોર્ડ દ્વારા પ્રથમ ત્રણ ક્રમાંકે આવનાર ને ઈનામ વિતરણ કરી ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન રૂપે ઈનામ આપી અભિવાદિત કરવામાં આવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સાતલપુર નેશનલ હાઇવે માર્ગ પર 45 થી વધુ મુસાફરો ભરેલી એસટી બસે પલટી ખાધી…

પાંચ જેટલા મુસાફરો સહિત એસટી ચાલકને ઈજાઓ પહોંચતા 108...

મગરવાડા નગરે તપા ગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદા ના પૂજન સાથે હવન યોજાયો.

પાટણ તા. ૫બનાસકાંઠાની ધન્યધરા પર આવેલ પાલનપુર સમીપે મગરવાડા...

પાટણ મ્યુનિસીપલ કામદાર સહકારી ક્રેડીટ મંડળી લી.ની કારોબારી બેઠક મળી..

વષૅ ૨૦૨૪-૨૫ માટે ઉપપ્રમુખ પદે મહેન્દ્રભાઈ સોલંકીની સવૉનુમતે વરણી...

વર્ષમાં ફક્ત કાર્તિકી પૂનમના દિવસે જ ખુલતા શ્રી કાર્તિક સ્વામીના મંદિરે ભવ્ય દર્શન નું આયોજન કરાયું..

પાટણની ધમૅપ્રેમી જનતાને ભગવાન શ્રી કાર્તિક સ્વામીના દર્શન-પ્રસાદ નો...