google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભગવાન જગન્નાથની રથયાત્રા ના દર્શનાર્થે આવેલ શ્રદ્ધાળુ ગરમી અને બફારાના કારણે બે શુદ્ધ બની ઢળી પડ્યો..

Date:

પાટણ તા. ૭
પાટણમાં રવિવારે નિકળેલી ભગવાન જગન્નાથની ૧૪૨ મી રથયાત્રાના દશૅન માટે આવેલા પાટણ શહેર ના હિંગળાચાચર વિસ્તારમાં રહેતા રમેશભાઈ પુનમચંદ ભાટિયા અસહ્ય ગરમી અને બફારાના કારણે રોડ પર ઢળી પડતા રથયાત્રા જોવા આવેલ અન્ય લોકો એ 108 ને જાણ કરતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પ્રાથમિક સારવાર આપી ચાલું રથયાત્રા માં જૂનાગંજ બજાર થી સુચારૂ રીતે પાટણ સીવિલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાનપાટણ નગર પાલિકા ના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા દર્દી રમેશભાઈ પુનમચંદ ભાટિયાના પરિવાર સાથે હાજર રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી દ્વારા છાત્રોના હિતમાં નવા શૈક્ષણિક વર્ષમાં સ્કીલ ડેવલોપમેન્ટ માટેના નવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે…

કુલપતિ ના અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી...

કાંસા હાઈ.નુ સા.પ્રવાહનું ૯૬ % ઝળહળતુ પરિણામ…

પાટણ તા. ૯પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની શ્રી એસ.પી ઠાકોર...

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિ સભર માહોલ માં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી સહિતના આગેવાનોએ ગુરુ પૂજન...

પાટણમાં ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન નું હૃદય રોગના હુમલામાં નિધન થયું…

પાટણ તા. ૯પાટણના જાણીતા આર્ટિસ્ટ ભરતકુમાર પેઈન્ટરના પુત્ર અને...