fbpx

હાસાપુર આંગણવાડી ને એલ ઈ ડી ટીવી અપૅણ કરાયું..

Date:

પાટણ તા. ૧૭
પાટણ શહેરના ઓજી વિસ્તાર હાસાપુર ની આંગણવાડીમાં પાટણ નગરપાલિકાના પક્ષના નેતા દશરથ જી ઠાકોર તેમજ જોગમાયા યુવક મંડળ અને ક્ષત્રિય ઠાકોર સેના હાસાપુર દ્વારા અગાઉ ની જેમ બુધવારે વધુ એક એલ.ઇ.ડી ટીવી ભેટ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આંગણવાડીના પ્રિયંકાબેન પરમારે આંગણવાડી ને એલ ઈ ડી ભેટ આપવા બદલ મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ બાદ તમામ બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ ના નાણાં ગામે કરંટ લાગતા સાસુ-વહુ નું મોત : દિકરો ઇજાગ્રસ્ત..

પાટણ તા. ૨હારીજ તાલુકાના નાણાં ગામે મંગળવારે વહેલી સવારે...

વિ.હિ.પ અને બજરંગદળ પાટણ જિલ્લા દ્વારા ધામિર્ક વૃજમંડળ યાત્રા પર થયેલા હુમલાને વખોડયો..

બગવાડા દરવાજા ખાતે આતંકીઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પુતળા દહન...