google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ચંદ્રુમાણા આંગણવાડીના બાળકોને છાપકામની એક્ટિવિટી કરાવી તેમના માનસિક વિકાસને વેગવાન બનાવાયો.

Date:

પાટણ તા. 18 પાટણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓના બાળકોને આંગણવાડી સંચાલક અને તેડાગર બહેનો દ્વારા વિવિધ પ્રકારની એક્ટિવિટી કરાવી બાળકના માનસિક વિકાસને વેગવાન બનાવવાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે. મંગળવારના રોજ પાટણના ચંદ્રુમાણા ગામે આંગણવાડી કોડ નંબર 123 ના બાળકોને આંગણવાડી કાર્યકર દીપીકાબેન રાવલ અને તેડાગરબહેન ભાવનાબેન ચૌહાણ દ્વારા છાપકામની એક્ટિવિટી કરાવવામાં આવી હતી.

આ આંગણવાડી કેન્દ્ર પર અવારનવાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેન દ્વારા વિવિધ પ્રકારની બાળકોને એક્ટિવિટી કરાવી બાળકોના શરીર સ્નાયુઓ અને તેઓની માનસિકતાને વિકાસ કરાવવામાં આવી રહ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી..

પાટણના સરહદી વિસ્તારની પાણીની સમસ્યાને નિવારવા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધી.. ~ #369News

ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા આયોજનની તૈયારી, પાર્ટી અધ્યક્ષે મહાસચિવો સાથે કરી બેઠક

ભાજપના સ્થાપના દિવસ પર દેશભરમાં મોટા આયોજનની તૈયારી, પાર્ટી અધ્યક્ષે મહાસચિવો સાથે કરી બેઠક ~ #369News