fbpx

પાટણ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત કરનાર બાળાઓને ફરાળી અલ્પાહાર સાથે ફ્રુટ વિતરણ કરાયું..

Date:

પાટણ તા. ૨૪
પાટણ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા બુધવારે ગૌરી વ્રત નિમિત્તે બાલિકાઓને ફરાળી અલ્પાહાર સાથે ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ શહેર ભાજપ મહિલા મોરચા દ્રારા આયોજિત આ કાર્યક્રમ મા પ્રદેશ ભાજપ મંત્રી જયશ્રી બેન દેસાઈ, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી હેતલબેન પ્રજાપતિ, પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય ગીતાબેન સોલંકી , શહેર મહિલા મોરચા પ્રમુખ શશીબેન પટેલ સહિત ની મહિલા કાર્યકરોએ ઉપસ્થિત રહી ગૌરીવ્રત કરનાર બાલિકા ઓને કુમકુમ તિલક કરી ફરાળી અલ્પાહાર સાથે ફ્રુટ વિતરણ કરી વ્રત કરનાર તમામ બાલિકાઓની ગૌરી માતા તમામ મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના ઓ પાઠવી હતી

પાટણ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે આયોજિત કરાયેલા આ સેવાકીય પ્રવૃતિની વ્રત ધારી બાલિકાઓ સહિત તેમના પરિવારજનોએ સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલ જી દ્રારા યુનિવર્સિટી ખાતે યોગ સંવાદ યોજાયો…

ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે દરેક ભારતીયે યોગગુરૂ બનવું પડશે...

ભગવાન જગન્નાથજી નું યજમાન પરિવાર દ્વારા અંદાજિત રૂપિયા પાંચ લાખનુ મામેરૂ ભરાશે..

મામેરાના યજમાન પરિવાર દ્વારા ભગવાનના મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ...

પાટણ શહેર ભાજપ પ્રમુખે પોતા ના જન્મદિન પ્રસંગે હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરાવ્યું..

પાટણ શહેર ભાજપ પ્રમુખે પોતા ના જન્મદિન પ્રસંગે હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરાવ્યું.. ~ #369News