google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરમાં રીમઝીમ અને હારીજમા વાવણી લાયક વરસાદ વરસ્યો..

Date:

પાટણ તા. ૨૪
પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતાં ખેડૂતો મા ખુશી વ્યાપી જવા પામી છે ત્યારે બુધવારે હારીજ પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જળબંબાકાર ની સ્થિતિ સજૉઈ હતી.

હારીજ મા બપોરબાદ મેઘરાજા મહેરબાન થતા વરસાદી માહોલ જામ્યો હતો. મુખ્ય બજાર સહિત ઠેરઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા.

વરસાદ વરસતા ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો ચાલું વરસાદે બાળકોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

SSC બોડૅ મા પાટણ જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમા બીજો ક્રમાંક મેળવનાર કુ. આસ્થા ને સમાજ પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવી.

SSC બોડૅ મા પાટણ જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમા બીજો ક્રમાંક મેળવનાર કુ. આસ્થા ને સમાજ પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવી. ~ #369News #SSC Board

પાટણની માધવ નગર સોસાયટીની મહિલાઓ એ પાણી મામલે પાલિકા ગજવી..

પંદર દિવસથી પાણીની સમસ્યા ભોગવી રહેલી મહિલાઓએ સમસ્યાનું નિરાકરણ...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે સરસ્વતી તાલુકા કક્ષાની સક્ષમ શાળા અંતગૅત શિક્ષકોની તાલીમ શિબિર યોજાઈ..

પાટણ તા. ૧૯સમગ્ર શિક્ષા કચેરીના સહયોગથી સરસ્વતી તાલુકા કક્ષાનો...