google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નું આનંદ સરોવર ઓવરફ્લો બને તે પહેલા પાલિકા દ્વારા મોટર મૂકી કેનાલમાં પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ…

Date:

કેનાલમાં ઠલવાતું પાણી વિરુદ્ધ દીશામાં જોઈએે તેવું નિકાલ ન થતાં આજુબાજુની સોસાયટીના રહીશો ચિંતા પ્રસરી…

પાટણ તા. ૧
પાટણ શહેરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે પાટણ શહેરનું આનંદ સરોવર ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેને લીધે આજુબાજુ ની સોસાયટી વિસ્તારના રહિશો પણ ચિંતા મા મુકાયાં છે.

ત્યારે આનંદ સરોવર માથી પાણીના નિકાલ માટે ની પાલિકા સતાધીશો દ્રારા વ્યવસ્થાના ભાગરૂપે ગુરૂવારે મોટર મુકી પાઈપ લાઈન મારફતે આનંદ સરોવરના પાણી ઉલેચી કેનાલમાં નાખવામાં આવી રહ્યું છે

પરંતુ કેનાલમાં ઠલવાતા પાણી નો વિરુદ્ધ દીશામાં જોઈએ તેટલો નિકાલ ન થતાં અને જો મેઘરાજાની પુનઃ ધમાકેદાર એન્ટ્રી થાઈ તો આનંદ સરોવર ઓવરફ્લો થવાની શક્યતાઓ પ્રબળ બની હોય જેને કારણે આજુબાજુ ની સોસાયટી ના રહીશો પણ મુજવણ અનુભવી રહ્યા છે. પાલિકા દ્વારા આનંદ સરોવરમાં ભરાયેલા પાણી ના નિકાલની ઝડપથી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવે તેવી માગ પ્રબળ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની એન.જી.પટેલ પ્રાથમિક શાળાના છાત્રો એ ખેલ મહાકુંભમાં ૩૪ મેડલો મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી…

જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ સ્પધૅકો રાજયકક્ષાની સ્પધૉ મા ભાગ...

બીપોરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા પાટણ તાલુકાના 16 ગામના 457 લોકોને રૂ. 75,400 ની કેશ ડોલ ચુકવવામાં આવી..

બીપોરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા પાટણ તાલુકાના 16 ગામના 457 લોકોને રૂ. 75,400 ની કેશ ડોલ ચુકવવામાં આવી.. ~ #369News

પાટણ શહેરમાં ગુરુનાનકની ૫૫૩ મી જન્મજયંતિ ની ભક્તિમય માહોલ માં શોભાયાત્રા નિકળી…

પાટણ તા. ૨૭પાટણ શહેરના ગોળશેરી સ્થિત ગુરુનાનક મંદિર ખાતે...