fbpx

અજીમણા પ્રાથમિક શાળા ખાતે બાળકોની સુષુપ્ત શક્તિઓને નિખારવા બાળમેળાનું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૪
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજીમાણા પ્રાથમિક શાળા ખાતે બાળકોની સુષુપ્ત શક્તિને નિખારવા લાઈફ સ્કીલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા સંકુલ ખાતે આયોજિત કરાયેલા આ બાળ મેળા દ્વારા બાળકો માં જીવન ઉપયોગી કૌશલ્યોનો વિકાસ થાય તે માટે ટાયર પંચર, ફાયર સેફ્ટી, કૂકર ઉપયોગ વગેરે તેમજ બાળકો અને સ્ટાફ ના સહકાર થી આરોગ્ય પ્રદ પાણીપૂરી, બટાકા ભૂંગળા જાતે બનાવી સ્ટોલ ઉપર વેચાણ કરી તમામ બાળકોએ આનંદ માણી કોઈ પણ વાનગી બહારની નહી પણ ઘરની બનાવીને ખાવાની સમજ કેળવી હતી.

અજીમણા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરાયેલા બાળમેળા ના આયોજન ને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી..

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી.. ~ #369News

ગુજરાતી સંસ્કૃતિ ને ઉજાગર કરતો ગીતોનો સંગીતમય કાર્યક્રમ યોજાયો ..

પાટણ તા. ૫હાલો ગુજરાતી ગીતોનો જલસો કાર્યક્રમ પાટણ એ.પી.એમ.સી....

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું..

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું.. ~ 369News