fbpx

ચાણસ્માના ગંગાપુરા ગામનો યુવાન ૧૮ વષૅ સુધી દેશ ની રક્ષા કરી નિવૃત થઈ વતન પરત ફરતા ગ્રામજનો એ ભવ્ય સામૈયા સાથે સ્વાગત કર્યું.

Date:

પાટણ તા. ૪
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગંગાપુરા ગામના અને છેલ્લા ૧૮ વષૅથી ભારતીય સૈન્ય માં ફરજ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનોએ ડીજે ના તાલે ભવ્ય સ્વાગત સન્માન સાથે સામૈયું કરી હષૅ ના આસુ સાથે ગૌરવની લાગણી અનુભવી હતી.

ચાણસ્માના ગંગાપુરા ગામના ચૌધરી ભરતભાઈ એ ભારત દેશની રક્ષા કાજે દેશની સરહદ ઉપરા પોતા ની જિંદગી ના ૧૮ વર્ષ ન્યોછાવર કરી પોતાની દેશ સેવાની અવધિ પુણૅ થતાં રવિવારે પોતાના માદરે વતન ગંગાપુરા ખાતે પધારતા સમસ્ત ગંગાપુરાના ગામ વાસીઓએ તેઓનુ ડીજે ના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ભારતના સૈન્ય જવાનનું ગામ લોકો દ્વારા સ્વાગત સન્માન કરવા પાછળનું કારણ ગામના અન્ય યુવાનો પણ દેશની રક્ષા કાજે ફોજમાં જોડાઈ અને ભારત દેશની રક્ષા કરવા સક્ષમ બને તેમજ સર્વિસ પૂરી કરીને આવે ત્યારે તેઓને પણ ગ્રામજનો દ્રારા આવી જ રીતે ફૂલહાર તેમજ સાલ ઓઢાડીને ડીજે ના તાલે સન્માન કરે તે રહેલ હોવાનું ગ્રામજનો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ના ફેલોશિપ મા પસંદગી પામેલા 54 વિધાર્થીઓને રૂ. 2.16 કરોડ સ્ટાઈપેન્ડ સહાય પ્રાપ્ત થશે..

પાટણ તા.12રાજ્ય સરકારની PHD ના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ અને આર્થિક...

પાટણ વાડા ગુરૂબ્રાહ્મણ સમાજ સમાલ પર ગણા વિકાસ ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા મળી..

ઉપસ્થિત સમાજના દાતા પરિવારોએ સમાજની ઉન્નતિ માટે દાનની સરવાણી...

૩૧ દિવસની સારવાર બાદ પાટણની સંજીવની મલ્ટિ સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દર્દીને નવજીવન મળ્યું…

માગૅ અકસ્માત દરમ્યાન મૃતપાય હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ...

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ મા સરદાર સરોવર નમૅદા નિગમ સહિત રોડ,રસ્તા અને દબાણો ના પ્રશ્નો રજુ થયા.

જિલ્લા કલેકટર દ્વારા જેતે વિભાગના અધિકારીઓને સુચના આપી પ્રશ્નોનું...