fbpx

તેરા તુજકો અર્પણ સુત્ર સાર્થક કરતી શંખેશ્વર પોલીસ..

Date:

પાટણ તા. ૧૩
શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિના અલગ અલગ અરજદારોના ખોવાયેલ મોબાઇલ જે શંખેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા ટેકનીકલ સર્વલન્સ તથા હ્યુમન સોર્સિંગ આધારે તપાસ કરી કુલ મોબાઇલ નંગ ૬ કિ.રુ.૭૫,૦૦૦ ના પરત લાવી અરજદારો ને પરત આપી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરતા શંખેશ્વર પોલીસ સ્ટેશન ની કામગીરી ને જિલ્લા પોલીસ વડાએ સરાહનીય લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલ માં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે.. ~ #369News

પાટણવાડા ઔ.સ. બ્રહ્મ સમાજની વ્યવસ્થાપક કમિટીની સંખારી મુકામે બેઠક મળી…

પાટણ તા. 24 પાટણ સ્થિત પાટણવાડા ઔ.સ.બ્રહ્મ સમાજ ની...