fbpx

મુસ્લિમ પરિવારના યુવાનના ઓપરેશન માટે સ્વાતંત્ર પર્વના દિવસે આયુષ્યમાન કાર્ડ કઢાવી આપી નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સંજયભાઈ મોદી..

Date:

પાટણ તા. 15
પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક સેવાભાવી વ્યક્તિ પણ વ્યક્તિગત પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ કરી શહેરીજનોમાં સરાહનીય બની રહ્યાં છે. ત્યારે પાટણ મોદી સમાજના યુવા ઉત્સાહી અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા સંજયભાઈ મોદી ની પણ કોઈપણ સમાજના લોકો માટે ની નિ:સ્વાથૅ સેવાને શહેરીજનો સરાહી રહ્યા છે. ત્યારે તારીખ 15 મી ઓગસ્ટ ને 78 માં સ્વાતંત્ર પર્વના પવિત્ર દિવસે સંજયભાઈ મોદીએ પાટણ શહેરના મુસ્લિમ પરિવારના ધોબી અકબરભાઈ ગુલામ હુસેનને ઓપરેશન કરાવવાનું હોવાથી તાત્કાલિક સરકારી સહાય આપતાં આયુષ્યમાન નું કાડૅ કઢાવી આપી તેઓના ઘરે જઈને સુપ્રત કરતાં મુસ્લિમ પરિવારે સંજય ભાઈ મોદીની આ નિસ્વાર્થ સેવા ને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે જયેશભાઈ દરજી ની વરણી કરાઈ..

પાટણ તા. 14અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે...

પાટણ જિલ્લાના હારીજની શિવશક્તિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 1 લાખ રોકડા અને રૂા. 1.51 લાખનાં દાગીના ની ચોરી

પાટણ જિલ્લાના હારીજની શિવશક્તિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 1 લાખ રોકડા અને રૂા. 1.51 લાખનાં દાગીના ની ચોરી ~ #369News