fbpx

પાટણ ની બોમ્બે મેટલ શાળામાં શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી..

Date:

પાટણ તા. ૨૬
પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતા શાળાનું વાતાવરણ ગોકુળ મય બન્યું હતું.

શાળાની નાની નાની બાળકીઓએ ગોપીઓ બની હતી અને શાળાના નાના નાના ભૂલકાઓએ ગોવાળિયા બની ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ની સાથે સાથે મટકી ફોડ ની ભક્તિ સભર માહોલ માં ઉજવણી કરી આરતી, પૂજા કરવામાં આવી હતી.

તેમજ વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી બાળકોએ રાસ ગરબાની રમઝટ મચાવી હતી. જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જાહેર કરેલ 12 સિલિગ ફેન પણ આજના પવિત્ર દિવસે શાળા પરિવારને અપૅણ કરવામાં આવ્યાં હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા ના સાનિધ્યમાં મોક્ષીય ભગવદ્ ત્રિ- દિવસીય મહાજ્ઞાન પર્વ સંસ્મરણ યોજાશે..

સદગુરુ સંત શ્રી પ્રમુખ દાદા ના સાનિધ્યમાં મોક્ષીય ભગવદ્ ત્રિ- દિવસીય મહાજ્ઞાન પર્વ સંસ્મરણ યોજાશે.. ~ #369News

પાટણ નાના બાર કડવા પાટીદાર સમાજના યુવા સંગઠન દ્વારા સમાજની 172 દિકરીઓને સવૉઈકલ વેક્સિન નો પ્રથમ ડોઝ અપાયો..

સમાજની દિકરીઓને ગભૉશયના કેન્સર થી સુરક્ષિત બનાવવા આયોજિત નિશુલ્ક...