fbpx

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઇનલ મેચ મોટી એલઇડી સ્કીન પર પાટણ માર્કેટયાર્ડ ખાતે બતાવવાનું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૧૮
આવતી કાલે રવિવારે વલ્ડૅ કપ ની ફાઇનલ મેચ મોટા સ્ક્રીન માં ખૂબ મોટી સંખ્યા માં લોકો જોઈ ને આનંદ લઈ શકે એ હેતુ થી પાટણ માર્કેટયાર્ડ ખાતે માર્કેટ યાર્ડના નવનિયુક્ત ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા લાઈવ મેચ બતાવવાનું આયોજન કરેલ છે.

પાટણના ક્રિકેટ રસીકો માટે પ્રથમ વખત વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ મોટી સ્ક્રીન ઉપર લોકો નિહાળી શકે તે માટે પાટણ નવા ગંજ બજાર.પાટણ ના મોટા શેડ માં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ફાઇનલ મેચ નું લાઈવ પ્રસારણ મોટી led સ્કિન ઉપર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હોય તો પાટણના ક્રિકેટ રસિકોને ફાઇનલ મેચ નો આનંદ લેવા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પધારવા માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે શ્રી દશા અવતારની પ્રતિમાઓ સ્થાપન કરવા ખાતમુહૂર્ત વિધિ કરાઈ..

દશા અવતારના દાતા પરિવારો સહિત ટ્રસ્ટીગણ, સમિતિ સભ્યો અને...