fbpx

રાધનપુર ના છાણીયાથર ગામમાં આવેલ રોડ પર પાણી નો પ્રવાહ વધતા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો..

Date:

પાટણ તા. ૨૭
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામમાં આવેલ રથી જાખેલ રોડના ડીપમાં પાણીનો પ્રવાહ વધારે પસાર થતા રાહદારીઓ માટે આ રોડ બંધ કરવામાં આવેલ છે. આ રસ્તો ૩૦ ઓગસ્ટ સુધી ચાલુ થવાની શક્યતા છે.

રાહદારીઓને અવરજવર માટે વૈકલ્પિક રોડની વ્યવસ્થા છાણીયાથર, રાધનપુર, ગોચનાદ પાટીયાથી બાબરી, જાખેલ રોડ પર કરવામાં આવેલ છે જેની નોંધ લેવા જિલ્લા વહીવટી તંત્ર એ અપીલ કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રેલવે ગરનાળા માગૅ પાણીમાં ગરક થયો..

અનેક વાહનો બંધ પડતાં ચાલકો મુશ્કેલીમાં મુકાયા : પાલિકા...

પાટણમાં આશા બહેનો દ્વારા પડતર માગણીઓ મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપ્યું

પગાર વધારો, પ્રમોશન ગ્રેજ્યુટી જેવા વિવિધ લાભો આપવા સરકાર...

વિશ્વ સાયકલ યાત્રા કરી પરત ફરી રહેલા પાટણ ના મૌલિક પટેલનું સ્વાગત કરાશે…

પાટણ તા.૧૧અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સમગ્ર ભારતના...

દિવેલાના ભાવ વધતા પાટણ માર્કેટયાર્ડમાં 3500 બોરી થી વધુ આવક…

પાટણ યાડૅમા દિવેલાના ભાવમાં રૂ.70 નો વધારો જયારે હારિજ...