fbpx

પાટણ એલસીબી ટીમે સિધ્ધપુર,રાધનપુર અને હારીજ પંથક માંથી 30 જુગારીઓને ઝડપી લીધા..

Date:

રોકડ રકમ સહિત જુગારના મુદ્દા માલ સાથે ઝડપાયેલા જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ..

પાટણ તા. 4.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દારૂ જુગારની બદી ને ડામી દેવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલા આદેશ અનુસાર પાટણ એલસીબી પીઆઇ સહિતની ટીમે પેટ્રોલિંગ સધન બનાવી દારૂ જુગાર ની બદી ને ડામી દેવા ચક્રો ગતિમાન બનાવતા સિધ્ધપુર રાધનપુર અને હારીજ પંથકમાંથી 30 જેટલા જુગારીઓને આબાદ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પાટણ શહેર અને પંથકમાં સામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોમાં સનસનાટી વ્યાપી જવા પામી છે.પાટણ શહેર અને જિલ્લામાં શ્રાવણ માસ નજીક આવતાની સાથે જ જુગાર ધામો ધમધમતા થતાં હોય છે ત્યારે દારૂ જુગારની આ બદી ને ફેલાતી અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્રારા દરેક પોલીસ સ્ટેશનમાં કડક સૂચનાઓ આપવામાં આવતાં પાટણ એલસીબી પીઆઈ સહિત ટીમે ચક્રો ગતિમાન કરતાં ગતરોજ સિધ્ધપુર, રાધનપુર અને હારીજ પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રહે મળેલી બાતમીના આધારે રેડ કરીને 30 જેટલા જુગારીયાઓને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિતના મુદ્દા માલ સાથે આબાદ ઝડપી લઇ તમામ જુગારી ઇસમો સામે જુગાર ધારા ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરતા જુગારીયા ઈસમો સહિત સામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો..

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો.. ~ #369News

પાટણના સ્થાપના દિવસે રાણકીવાવ ખાતે આયોજિત સંગીત સમારોહમાં પાટણ વાસીઓનો જમાવડો જામ્યો…

રાણીની વાવનો થયો સુરો થી શણગાર સાહિત્યકાર માયાભાઈ આહીરના...

પાટણ શહેર સહિત પંથકમાં રીમઝીમ વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક છવાઈ..

પાટણ તા. 28 પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં બે...