fbpx

Tag: LCB team

Browse our exclusive articles!

પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે રૂ. ૯.૨૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગર ઝડપ્યા…

પાટણ તા. ૬હારીજ પો.સ્ટે. વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ,બીયરની કુલ બોટલ ટીન નંગ-૧૭૨૯ સહીત કુલ કિ.રૂ.૯,૨૫, ૨૩૨નો મુદ્દામાલ સાથે બે બુટલેગરોને પાટણ એલસીબીએ...

પાટણ એલસીબી ટીમે ચોરી ની સોલાર પ્લેટો સહિત રૂ. ૨.૨૨ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને દબોચ્યા.

પાટણ તા. ૧રાધનપુર પો.સ્ટે.વિસ્તારના બંધવડ ગામેથી સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલ સોલાર પ્લેટો સહિત કુલ મળી કિં.રૂ.૨,૨૨,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને બાતમી ના આધારે...

બે શખ્સો ને પિસ્તોલ, તમંચા તથા કાર્ટીઝ સાથે ઝડપી પાડતી પાટણ એલસીબી..

પાટણ તા. ૧૯પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેર માંથી એક શખ્સ અને મહેસાણા થી એક શખ્સ ને પાટણ એલસીબી પોલીસે ચોકકસ બાતમીના આધારે પિસ્તોલ,તમંચા,કાર્ટીઝ...

છાપીમાં બનેલ ઘરફોડ ચોરીના બનાવવાનો ભેદ ઉકેલતી પાટણ એલસીબી ટીમ…

ઘરફોડ ચોરીમાં સંકળાયેલા ત્રણ આરોપીઓને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.. પાટણ તા. ૧૨સિધ્ધપુર તાલુકાના છાપી પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુના નો ભેદ...

વડોદરા શહેરના સાયબર પો.સ્ટે.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પાટણથી ઝડપી લેતી એસઓજી ટીમ..

પાટણ તા. ૨૪પાટણ એસઓજીની ટીમે બાતમી ના આધારે વડોદરા સાયબર પોલીસ સ્ટેશનના વિવિધ ગુનામાં સંકળાયેલા અને નાસતા ફરતા આરોપીને પાટણ માથી ઝડપી આગળ ની...

Popular

પાટણ શહેરમાં વરસાદમા ધોવાણ થયેલા માર્ગોનું પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું..

રેલ્વે ગરનાળા પાસેના સમારકામની કામગીરીનું શહેર ભાજપ પ્રમુખ, પાલિકા...

Subscribe

spot_imgspot_img