fbpx

નેશનલ ફેસ્ટિવલમાં સિલ્વર મેડલ મેળવનાર પાટણની પૂજા જોષીને સન્માનિત કરાઈ..

Date:

શહેરના ધીવટા વિસ્તારમાં શ્રી બહુચર માતાજીના સાનિધ્યમાં મહિલા મંડળની બહેનો સહિત વિસ્તારના રહીશોએ સ્વાગત સન્માન કર્યું..

પાટણ તા. 2
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પી કે કોટાવાલા કોલેજ ગ્રુપે બેંગ્લોર કર્ણાટક ખાતે આયોજિત નેશનલ યુથ ફેસ્ટિવલમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેમજ પી કે કોટાવાલા કોલેજ સહિત સમગ્ર પાટણ શહેર અને ઉત્તર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે ગુરુવારના રોજ આ ગ્રુપની સ્પર્ધક જોષી પૂજા નું પાટણના ઘીવટા વિસ્તારમાં આવેલ શ્રી બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આ વિસ્તાર
ની મહિલા મંડળની બહેનો દ્વારા તેમજ વિસ્તારના રહીશો દ્વારા તેના સ્વાગત સન્માન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સન્માનનો પ્રત્યુતર આપતા પૂજા જોશી એ સૌનો આભાર વ્યક્ત કરી નેશનલ કક્ષાએ યોજાયેલ યુથ ફેસ્ટિવલમાં ઇન્ડિયન ગ્રુપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ ગૌરવની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકા માં લાંબા સમયથી બંધ પડેલા જાહેર વોટર કુલરને રિપેરીંગ કરી ચાલુ કરાયું…

પાટણ તા.૨પાટણ પાલિકા કેમ્પસમાં રોજે રોજ પોતાની વિવિધ પ્રકારની...

પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં જ રેલવે ગરનાળુ પાણીથી ભરાતા વાહન ચાલકો ફસાયા..

પાટણ નગરપાલિકાની પ્રિ- મોન્સૂન કામગીરી કાગળ પર જ કરવામાં...

પાટણ સમીપ રામનગરના ભદ્રાડાપુરા માં શ્રી રામદેવપીર મંદિરની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

પાટણ સમીપ રામનગરના ભદ્રાડાપુરા માં શ્રી રામદેવપીર મંદિરની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.. ~ #369News