google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લામાં SSC અને HSCની બોર્ડની પરીક્ષાઓ માટે કાઉન્સેલર અને વિષય તજજ્ઞઓ નિમાયા..

Date:

બોડૅ ની પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનોનું માર્ગદર્શન આપશે..

પાટણ તા. 2
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.14.03.2023 થી તા.29.03.2023 દરમિયાન એસ.એસ.સી.(સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની જાહેર પરીક્ષા યોજાનાર છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ભય કે તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા વિષયક મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા માંથી કેટલાક આચાર્ય,
શિક્ષકો કાઉન્સેલર તેમજ વિષય તજજ્ઞ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.જે તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે પોતાને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ન કાઉન્સેલર તેમજ વિષય તજજ્ઞઓનો ટેલિફોનિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. પાટણ જિલ્લાના નિયુકત કરવામાં આવેલા તજજ્ઞો મા ધનરાજભાઈ ઠક્કર પાટણ પી.પી.જી.એકસ
પરીમેન્ટ હાઈસ્કુલ, પાટણ મો. ૯૯૯૮૯ ૪૬૬૫૮, વિનોદભાઈ જોષી સરસ્વતી આર.ડી.દેસાઈ ઉ.બુ વિદ્યાલય, વાગડોદ મો. ૮૧૨૮૮ ૫૯૬૮૭, રૂપેશ ભાટીયા સિદ્ધપુર અભિનવ હાઈ સ્કૂલ, સિદ્ધપુર ૯૪૨૭૬૧૪૯૫૬, શૈલેશભાઈ મોદીચાણસ્મા કૃષિ વિદ્યાલય, સેઢાલ મો. ૯૮૨૪૨ ૫૯૮૨૫, બી.જે.ગોસાઈ હારીજ કે.પી. હાઈસ્કૂલ, હારીજ ૯૭૨૭૮ ૨૧૯૩૩, સંજયભાઈ પટેલ સમી પી.આર.પરમાર હાઈસ્કૂલ, સમી ૯૬૦૧૩૨૩૦૫૩, અશોકભાઈ વે શંખેશ્વર પી.સી.પ્રજાપતી વિદ્યાલય,શંખેશ્વર ૯૪૨૭૩ ૭૯૨૭૪, વિરમભાઈ ચૌધરી રાધનપુર આદર્શ હાઈસ્કૂલ, રાધનપુર ૯૮૨૫૭૧૪૧૨૦, હિતેન્દ્ર આર.વૅ સાંતલપુર સરકારી ઉ.મા. શાળા,વૌવા ૭૦૬૯૦૧૭૦૧૦ જયારે કાઉન્સેલીંગ માટે વિષય તજજ્ઞ સુરેશભાઈ સૂંઢીયા ગણિત-વિજ્ઞાન પ્રકાશ વિદ્યાલય, બિલિયા. તા.સિદ્ધપુર ૯૩૭૪૯૯૯૦૩૩, શૈલેન્દ્રસિંહ એચ.સોઢા સા. વિજ્ઞાન પી.આર.પી. હાઈસ્કૂલ, સમી તા.સમી ૯૭૧૪૧૧૦૩૦૩, દિપકકુમાર પી.બારોટ અંગ્રેજી મહારાણા પી.જે. હાઈસ્કૂલ, જંગરાલ ૯૪૨૬૭૬૮૦૦૪, ઝેડ.એન.સોઢા વિજ્ઞાન પ્રવાહ પી.પી.જી. એસ.હાઈસ્કૂલ, પાટણ ૯૯૨૪૫૫૬૧૦૧, વિજયભાઈ પટેલ વિજ્ઞાન પ્રવાહ સરકારી ઉ.મા.શાળા,સમી ૯૪૨૭૫૦૯૫૬, દિનેશભાઈ ચૌધરી સામાન્ય પ્રવાહ જ્ઞાનમંદિર ઉ.મા.શાળા, પાટણ ૯૪૨૭૫ ૩૬૭૪૬, આનંદભાઈ ટી.પરમાર સામાન્ય પ્રવાહ સરકારી માધ્યમિક શાળા, દુનાવાડા ૯૧૫૭૬૦૦૫૫૫, શ્રીમતી હિનાબેન એમ.પટેલ સામાન્ય પ્રવાહ નિમા વિદ્યાલય,માતરવાડી ૯૬૨૪૨૪૩૦૭૩ તજજ્ઞ તરીકે માર્ગદર્શન આપશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

અંડર બ્રિજમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાને લઈને સોજીત્રા અને ગંગેટના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું…

અંડર બ્રિજમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાને લઈને સોજીત્રા અને ગંગેટના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું… ~ #369News

પાટણમાં નવરાત્રીમેળા થકી રોજગારી મેળવતી સ્વસહાય જૂથોની બહેનો.

નવરાત્રી પર્વને લગતી વસ્તુઓના વેચાણ માટે નવરાત્રી મેળાનું જિલ્લા...

મુનિરાજ શ્રી નિપુણરત્નવિજયજી મહારાજ નું બુધવારે પાટણ પદાર્પણ..

મુનિરાજ શ્રી ના પદાર્પણ પ્રસંગે સવારે ૮ વાગે ત્રણ...