google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ આર્ટસ કોલેજના આચાર્ય ડો. લલિત પટેલ ને શ્રેષ્ઠ સારસ્વત એવોર્ડ થી સન્માનિત કરાયા..

Date:

પૂર્વ રાષ્ટ્રપતિ ના વરદ હસ્તે સારસ્વત એવોર્ડ એનાયત કરાયો.

એવોર્ડ પ્રાપ્ત કરતા ડો. લલિત પટેલ ને પાટણ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ સહિત સ્ટાફ પરિવારે શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા. 20
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદજી ની ઉપસ્થિતિ વચ્ચે રવિવારે અમદાવાદ ખાતે આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કાર્યક્રમ પ્રસંગે પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિવારના સભ્ય અને આર્ટ્સ કૉલેજ પાટણના આચાર્ય ડૉ. લલીતભાઇ પટેલને પ્રતિષ્ઠીત “સારસ્વત એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો .


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિવારના સભ્ય અને પાટણ આર્ટસ કોલેજના આચાર્ય ડો લલીતભાઈ પટેલને સારસ્વત પારિતોષિક એવોર્ડ થી સન્માનિત કરાતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે ગૌરવની લાગણી અનુભવી ડો. લલીતભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિના સોપાનો અસર કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ વાડા 100 ગોળ રોહિત સમાજના વર્ષ 2025 ની નવીન કારોબારી રચાઈ..

પ્રમુખ પદે અશોકભાઈ વિરાભાઈ સોલંકી દેલમાલ વાળા ની સવૉનુમતે...

હારીજના અડિયા ગામે યોજાયો ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ..

પાટણ તા. 27 "મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત...

પાટણના રશિયન નગરની મહિલાઓએ પાલિકા કેમ્પસમાં પાણી મુદ્દે થાળી વેલણ વગાડી માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો..

પાટણના રશિયન નગરની મહિલાઓએ પાલિકા કેમ્પસમાં પાણી મુદ્દે થાળી વેલણ વગાડી માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો.. ~ #369News